Gujarati Quote in Poem by Jaimini

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમથી અમથી ના કર તુ વાત સખી
ખીજયો પવન વગડો ગજવશે સખી

વગડા તો રહયો સ્થાવર ભલે સખી
માણસ ના પગલાનો એ હેવાયો સખી

વગડો જાણશે માણસ જાણશે ઓ સખી
માણસ ગામડા ને કરશે ફરીયાદ સખી

ગામડુ આપણુ વાતે ઘણુ પ્રવિણ સખી
કરશે વ્યગંમા મશ્કરી ઘણી આપણી સખી

લાગણી ને ના આપ તુ વાચા હવે સખી
આંખો ની પગપાવડી એ જ મળશુ સખી

#સહજ

Gujarati Poem by Jaimini : 111458266
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now