Gujarati Quote in Blog by Kotak Sanket

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફરી મારુ અમદાવાદ ધબકતું દેખાયું,
પંખી ના કલરવ સાથે માણસ ના અવાજ નું અમદાવાદ દેખાયું,
નાના ભૂલકાઓ ની ચીચીકારીઓ સાથે નું અમદાવાદ દેખાયું,
નાની નાની દુકાનો માં જામેલી સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ સાથે ની ભીડ નું અમદાવાદ દેખાયું,
સુની ગલીઓ માં આજે ફરી દોડતું અમદાવાદ દેખાયું,
અંદર થી ડરતું પણ બહાર થી હિંમતવાન અમદાવાદ દેખાયું,
કોરોના ની સાથે એક જૂથ લડતું અમદાવાદ દેખાયું,
આત્મનિર્ભરતા ને પહોંચી વળવા ભાગતું અમદાવાદ દેખાયું,
ટ્રાફિક ના રુલ સાથે આજે ભીડભાડ માં મારુ એ જ અમદાવાદ દેખાયું,

ફરી એક વાર મારુ હસતું અમદાવાદ દેખાયું,
કોરોના ની સાથે એક જૂથ લડતું અમદાવાદ દેખાયું.
🌹

Gujarati Blog by Kotak Sanket : 111458263
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now