Gujarati Quote in Questions by Harshadbhai Narandas Thakkar

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક કટુ સત્ય આજ નુ જનરેશન એટલું આગળ
વધી ગયુ કે સાત રૂમ હોલ કિચન અને રૂમ ના નામ
1=બેડરૂમ અટેચ પોતાનો
2=રૂમ સંતાન ના
1=રૂમ ભણતર માટે
1=રૂમ કસરત માટે
1=રૂમ નોકર માટે
1=રૂમ મેહમાન માટે (આવતા તો નથી છતાં રૂમ !)
માબાપ ને ભૂલી ગયા એટલે રૂમ નથી કારણ અભણ અને સાદાઈ માં રહે છે ઓળખાણ કેમ આપવી? આપે તો આગળ કેમ વધાય?
#આગળ

Gujarati Questions by Harshadbhai Narandas Thakkar : 111458221
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now