લો બોલો...
આજે એક ઓળખીતાનો ફોન આવ્યો અને કે' છે...
લગ્ન છે દીકરા ના 14 જૂને... આપનો 52 મો નંબર છે એટલે કે Waiting list માં બીજો....
જો આમાંથી એકાદ-બે રિસાઈ જાય તો તમારો નમ્બર લાગશે એટલે ચાંદલા ની ફયરમાં રહેજો, કારણકે અમે તમારે ત્યાં ગયા વરહે તમારા ખીમજી ના લગ્નમાં ૫૦૧/- ₹ લખાવ્યા તા...!!!
😅😛😂😜🤣😝
#ચેતવણી ✍️