આગળ વધવામાં એટલા મગ્ન ના થઇ જતાં
કે પાસે રહેલા સબંધો દૂર ચાલ્યા જાય..
બેશક જીવનમાં સફળતા બધું અપાવે છે..
પણ દિલ ના સંબધો ત્યાં ભાગ્યે જ જોવા મળે છે..
જીવન માં સફળતા નો પ્રકાશ ઝાંખો પાડવા આવે...
અને જીવન એકલવાયું થાય ત્યાં..
આ દિલ ના સંબધો જ કામ આવશે...
:Urmi chauhan
#આગળ