✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴
લાગણીની ઉછળતી ઓળો ને અટકાવી
પ્રેમની ખોટી રીતને પટકાવી
મોજશોખ અઢેલી એ લટકાવી
હ્રદય ને ચિત થી ચટકાવી
મંજીલ તરફ જ બસ મન ભટકાવી
અને હવે #આગળ જ વધવું છે#મનીષ
આફતોને પગ નીચે ચગદાવી
#આગળ
✍...મનીષ ગૌસ્વામી
✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴
✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴✴