Gujarati Quote in Thought by Sejal Raval

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આગળ
જિંદગી ની સફર માં,
ખૂબ આગળ નીકળી ગયો છું.....

હવે, છેવટે થાકી ને હારી ગયો છું....

ઘણા સમણા સેવ્યા તા,
પુરા કરી કરી ને, પામી ગયો છું....

ઘણી લાંબી સફર હતી,
દોડી દોડી હાંફી ગયો છું....

ઘણા ઉતાર ચઢાવ આવ્યા,
કૂદી કૂદી ને થાકી ગયો છું....

મંજિલ આવી છતા હજી વધુ.,
એવી અપેક્ષાઓ માં ઉતરી ગયો છું....

હજી આગળ, હજી આગળ..
કરી કરી ને પોતાના ઓ ને
પાછળ મૂક્તો ગયો છું.....

પાછળ ફરવાનો રસ્તો નથી,
ભૂલ ભુલૈયા ની જેમ,
ભટકી ગયો છું....

હવે, છેવટે થાકી ને હારી ગયો છું.

Gujarati Thought by Sejal Raval : 111457976
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now