Gujarati Quote in Shayri by Vipul Borisa

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝંખે છે હજુય મિલન ને તું,વિષય એ વ્યાકુળતા નો છે.
છે ધીરજ તને સારી વાત છે, વિષય એ સાનુકૂળતા નો છે.
ગમે તે કરી લે તે આવશે તો એમની ઈચ્છા મુજબ જ,
તારા મતે જે પ્રેમ છે,એમના માટે વિષય એ અનુકૂળતા નો છે.
-વિપુલ બોરીસા-

Gujarati Shayri by Vipul Borisa : 111457923
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now