ડોક્ટર : બોલો ભાઈ, શું તકલીફ છે ???
હું : આ લોકડાઉનમાં ફોન ઘુમયડી-ઘુમયડી ને વ્હોટ્સએપ માં સ્ટેટ્સ નોટિફિકેશન જોવાની બીમારી થઈ ગઈ છે... જ્યારે જયારે પેલું Status ની બાજુમાં ● આવે એટલે જ્યાં સુધી એ જતું નો રે ત્યાં સુધી સ્ટેટ્સ જોયા કરું છું, જોયા વગર હખ નથી આવતું...!!!
😝🤣😜😂😛😅
#ડૉક્ટરએ_કામઢંઢે_લાગવાની_સલાહ_આપી_છે ✍️