" મિત્ર એસા કીજીયે જૈસે શીર કે બાલ કાટ કાટ કે કાટીયે ફિર ભી તજે ના ખાલ ...." મિત્ર કરવો તો ઢાલ જેવો કરવો જે દુઃખમાં હંમેશા આગળ રહે અને સુખમાં હંમેશા પાછળ રહે.અને સાચો મિત્ર તેને જ કહેવાય જે આ જગતના ફેલ ફતુર થી આપણને દૂર રાખે છે અને સત્ય, ધર્મ અને સત્સંગના માર્ગ પર ચાલવા માં મદદ કરે....!!!
#આગળ