હું તો તારી સાથે જ છું,
તારા સુખની પળો તારી સાથે જીવું છું,
તો દુઃખના સમયે હું તારી #આગળ જઈને ઊભો રહીશ,
હું તો તારી સાથે જ છું,
હું દીવો બનીને તારા રસ્તાનો અંધકાર દૂર કરીશ,
પ્રકાશમાં તારી સાથે હોઇશ,
તો અંધકારમાં તારી #આગળ જઈને તારો રસ્તો બનાવીશ....
હું તો તારી સાથે જ છું....
#આગળ