Gujarati Quote in Poem by Tejal Vaghasiya .

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આગળ વધવાની હોડમાં માણસ માણસાઈ ખોઈ બેઠો છે,
સૌથી નજીકના પોતાનાને પણ પારકા કહી બેઠો છે,
ચડવો હતો પર્વતને ઉંચા પથ્થર પર જઈ બેઠો છે,
લાગે છે તેજલ માણસમાં પણ ઈશ્વરે મુક્યો વેઢો* છે.
તેજલ
વેઢો = ચીભડાં સડેલા હોય તો અમારા ગામડાની ભાષામાં તેને વેઢાવાળા ચીભડાં કહે છે
#આગળ

Gujarati Poem by Tejal Vaghasiya . : 111457649
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now