#આગળ
આપણા બને પગ સરખા છે....
છતાં ચાલતી વખતે એક પગ આગળ ને......
અને બીજો પગ પાછળ હાય છે....
તોય ના આગળ વાળા ને ઘમંડ છે ના પાછળ વારા ને અફસોસ.....
કેમ કે પરી સ્થીતી એક પળ મા બદલાય જાય છે...
સમજાયુ બાપુ..
એટલેજ કહું છું અમીરો ને ઘમંડ અને ગરીબો ને અફસોસ
ક્યારે ના કરવો...
ક્યારે તમારી જીવન ના દિવસો પલટી જાય કોને ખબર છે્......