Gujarati Quote in Hiku by Anil Bhatt

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ સરળ
રાખજો ,સમયથી
આગળ કોણ?

કદમ જરા
સમજી ને , ઠોકર
આગળ મળે!

કોઈ અંગત
સાથ ના છુટે જો જો
આગળ જતા!

આગળ વધો
પણ બધા ને સાથે
રાખી વધજો.

નશો બને જો
આગળ જવું,નહિ
મળો પોતાને!

#આગળ

Gujarati Hiku by Anil Bhatt : 111457581
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now