Gujarati Quote in Thought by Pramod Solanki

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ નજરોનો ભાસ છે કે,
થયો હું દ્રષ્ટિહીન.

જ્યાં ઠેરવું નજર મારી ,
ત્યાં બને તસવીર તારી.

જોવ આગળ કે જોવ પાછળ,
થાય એહસાસ તારો.

એહસાસ કરતા મિલન કરાવ,
થશે દ્રષ્ટિને પણ આનંદ.

✍️પ્રેમ - આનંદ
#આગળ

Gujarati Thought by Pramod Solanki : 111457568
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now