#આગળ
જીવનમાં કંઈક મેળવવા માટે કે પ્રાપ્ત કરવા માટે...
કે આગળ વધવા માટે તમારી જાતને જ મજબૂત બનાવો....
કારણ કે સમય તો જતો રહેશે
પરંતુ અન્ય એ કરેલી તમને મદદ
ના અહેસાન ના નીચે આખી જિંદગી દબાઈને રહેવું
તેના કરતાં તો આગળ વધવા માટે
સ્વબળ અને આત્મવિશ્વાસ જ જરૂરી છે.....