Gujarati Quote in Shayri by Mamta

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આગળ

હોઠની સાથે મન પણ ખૂબ મલકાયુ હતું ત્યારે,
'આગળ' ક્યારેક મળીશું, એમણે કહ્યુ હતું જ્યારે....

હજુ પણ એમની દ્રષ્ટિએ 'આગળ' થયુ નથી આજે,
'આગળ' નો અર્થ તો અનંત છે એ સમજાયુ છેક આજે.?

Gujarati Shayri by Mamta : 111457548
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now