કાં તો લડી લેવું, કાં તો રડી લેવું.
ફરિયાદ કરતાં રહેવાથી મુશ્કેલીનું
સમાધાન નથી આવતું.
દરેકે પોતાની લડત જાતે જ લડવી રહી.
દરિયાને દૂર થી જોતા રહેવાથી કોઈ ફરક નથી પડતો
તરતાં શીખવું હોય તો ડૂબકી મારી દેવી પડે
ઈશ્વર પર શ્રદ્ધા રાખી..
બે પ્રકાર ના લોકો હોય એક
જ્યારે ઠોકર વાગે તો હતાશ થઈને ત્યાં
બેસી ને પડ્યા રહે, રડ્યા કરે ,
બીજા ખંખેરીને ઉભા થઇ આગળ વધે
તમારે નક્કી કરવાનું રહ્યું તમે કહ્યા પ્રકાર ના છો..