નિત્ય સવારે ઊઠીને મંગલમય ભગવાનનું સ્મરણ કરી ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવો અને કહેવું કે "હે પ્રભુ કાળ નિંદ્રામાંથી ઉઠાડીને ફરી મને આ નવી સવાર જોવાનો મોકો આપ્યો મારાથી આજના દિવસે એવું કોઈ કાર્ય ન થાય જેનાથી આપ નારાજ થાવ " આટલી પ્રાર્થના કરીને દિવસની કરવાની શુભ શરૂઆત
#શરૂઆત