Gujarati Quote in Thought by Asmita Ranpura

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ તો કારણ હશે મનોમંથન ની
શરૂઆત ની
મને ખબર નથી...
નજર ભર માં પગ અહી ખેંચી
લાવ્યા હશે
મને ખબર નથી...
વાદળો પણ ઘેરાયા હશે મનોવેદના
ટકરાઈ હશે
મને ખબર નથી....
ભરેલી આ મહેફિલ માં ઉદાસીન
મન હશે
મને ખબર નથી....
હાથ માં જામ અને તરસ્યું આ
મન હશે
મને ખબર નથી....
દિલ ને બહેલાવવા આંખ મારી
છલકાઈ હશે
મને ખબર નથી....
તારી ગેરહાજરી મને હચમચાવી
ગઈ હશે અસી
મને ખબર નથી...

#શરૂઆત

Gujarati Thought by Asmita Ranpura : 111457073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now