...............# શરૂઆત #..............
શરૂઆત થઈ પ્રણયની ત્યાં નયન થી નયન ટકરાઈ ગઈ
વાતો વાતોમાં પ્રણય પાંગર્યો ત્યાં એક આંખ મિચકાઈ ગઈ
તે હસીને પૂછ્યું કે દીવાના થઈ ગયા મારા દિલના
મેં હસીને કહ્યું દીવાનો તો છું.... હું મારા જ દિલનો
કે જે તને જોતા જ તારું થઈ ગયું.
#શરૂઆત