Gujarati Quote in Thought by Bhatt Aanal

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું તો ગભરાઈ ને બેસી ગયો,
હંમેશા ફરિયાદ જ કરતો રહ્યો,
આજે તો હવે ડર ને દૂર કર..
તું તો એક ખુણે બેસી રહ્યો,
દરેક કામ થી ભગતો રહ્યો,
આજે તો આળસ ને દૂર કર..
તું તો સફળતા ની સીડી બસ જોતો રહ્યો,
દૂર થી જ એની ઈચ્છા રાખતો રહ્યો,
પણ હવે આજે તો એ પામવા શરૂઆત કર !!
#શરૂઆત

Gujarati Thought by Bhatt Aanal : 111457028
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now