#શરૂઆત
ક્યા થી શરૂઆત કરવી??
હવે શું?
ઘણું મોડું થઇ ગયુ,
હવે સમય પણ ક્યા છે?
ઘણા બધા શોખ અને સપનાઓ, આજ પ્રશ્નો સાથે પુરા નથી થઇ શક્તા.
પણ હું દ્રઢ પણે માનું છું કે ક્યારેય મોડું નથી થતું .
જ્યારે જગ્યા ત્યારથી સવાર!!
સમજીને જો શરૂઆત કરવામાં આવે તો પછી એને કોઈ રોકી પણ નથી શક્તું.