Gujarati Quote in Blog by Kulsoom

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પહેલ થાય જો મારાથી એક શાણપણની
તો એમાં કશી આનાકાની નહીં../

શાને બગાડવા સંબંધ-કાજ કોઈના..!?
સર્વે સુખે સુખી રહું, એમાં કશી મનમાની નહીં 💞
*^*^*^*^*
#શરૂઆત એક ખુશીની,
હસતા રહો સદા

દિલ મારું ગવાહી દે
સાથે રેહશું સદા..

~❣k

Gujarati Blog by Kulsoom : 111456677
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now