#શરૂઆત
"શરૂઆત" , ક્યાંથી કરવી,કામ ની નહિ પણ
જીવન ની, આપણી જીવન જીવવાની જડીબુટ્ટી જો
આપણ ને મળી જાય તો મઝાલ છે કોઈ પણ વ્યક્તિ કે કોઇ બિમારી ની ? આપણાં જીવન ની શરૂઆત તો બાળપણ,
યુવાની,વૃદ્ધત્વ આ ત્રણ પ્રકારની છે, માટે ,જ્યારે સમજણની
શરૂઆત આપમેળે જ થઈ જાય છે.