એે મંદ શબ્દ જ નથી ગમતો
પછી એ " મંદ બુધ્ધી" માં હોઈ
કે પછી " જરૂરિયાત મંદ " માં હોઈ
જો "બુદ્ધિ "માંથી" મંદ "કાઢી લૈયએ
તો બુદ્ધિ તો બધા પાસે છે જ
અને
જો "જરૂરિયાત "માંથી "મંદ" કાઢી લૈયએ
તો જરૂરિયાત તો બધા ને હોઈ જ છે
એક્ "મંદ" શબ્દ જ એક્ વ્યક્તિને બીજા
વ્યક્તિ થી "અલગ "પાડી દે છે
માત્ર અલગ જ નહિ પણ નીચા
ને હાસ્ય ને પાત્ર પણ બનાવે છે
ઈશ્વરે બધા ને સરખા જ બનાવ્યા છે.
#મંદબુદ્ધિ