લોકો પારકા અને પોતાનાનો ભેદ તો રાખ્યો અને અનુંભવ્યો જોયો આપણે, પણ વીચારવાની મર્યોદા પણ બાંધી દીધીછે, જાણે લક્ષ્મણ રેખા આડી હોય તેમ પોતાના અને પારકા વીશે વીચારો પણ અલગ અલગ આવે અને ફીલીંગ પણ, અરે યાર કોઈ સમજીજ સકતું નથી કોણ કેવો ભાવ રાખે છે..જયા સુધી સપ્ષટતા થી કોઈ વાત ના કરે.. હે ભગવાન શું થશે દુનીયાનું..અને ફરી બધા આપણે પોતાને અતી ચાતુર અને બુધ્ધીમાન સમજીએ..
🙏🙏🙏🙏🙏