આ ફક્ત એક વિચાર છે..🙏
આજકાલ એક શબ્દ ખૂબ સંભાળવા માં આવ્યો છે...
"સોશિયલ ડિસ્ટન્સ " એ પણ માણસો થી ( કેટલું ઝેર છે માણસ માં બોલો) પણ મને એવું લાગ્યું કે આજની યુવા પેઢી એ થોડું " સોશિયલ ડિસ્ટન્સ " એ "સોશયલમીડિયા" થી પણ કરવું જઈએ,
ખાસ જે હજુ કિશોર છે, જેમને માટે લોકોએ ખોટા ભ્રમ ઉભા કાર્ય છે, જે તેમને ને ગેર માર્ગે દોરી રહ્યું છે....
તમે હોશિયાર છો સમજી શકો છો કેમ એ જરુરી છે....
છોકરો હોય કે છોકરી એને યોગ્ય માર્ગદર્શન હંમેશા તેમના ઘર માંથી મળવું જોઈએ ના કે સોશયલ મીડિયા દ્વારા....
મારા દેશની આવનારી પેઢી માનસિક અને શારીરિક રીતે હોશિયાર, કર્તવ્યનિષ્ટ, જાગ્રુત, હોવી જોઈએ...
જય ભારત .. જય જય ગરવી ગુજરાત ભાવિન...