અહીં સાદર નમન સાથે જણાવવાનું કે
ગુજરાતી ભાષામાં સાહિત્યને પ્રોત્સાહન આપવા માતૃભારતી એપનું સર્જન થયું છે કે જે અત્યારે હજારો પુસ્તકો વાચકોને ડિજિટલ સ્વરૂપે માતૃભારતી એપમાં આપે છે.
આ સંપૂર્ણ સ્વદેશી એપ હોઈ દેશનાં ગૌરવને વધારવા સક્ષમ છે, એટલે આપ સૌને વિનંતી છે કે આપ આ એપનાં પ્રચારમાં અમને સહકાર આપશોજી.
એપની લિંક apps.matrubharti.com