Gujarati Quote in Blog by Jill Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Lockdown a shu શું શિખવાડ્યું ?

Lockdown a open up થતા શિખવાડ્યું.

Lockdown એ શિખવાડ્યું કે આપણે લોકો basic needs સાથે બી જીવન વિતાવી shakiye છે.

આપણે લોકો weekends મા બહાર નું ખાધા વગર બી રહી shakiye છે.

સતત ઘરનું ખાવાનું ખાઈ શકાય છે.

દર ૪ રજાઓ મા બહાર જવું જરૂરી નથી , ઘરમાં જપીને બેસાય .

પોતાની જાતને માણવાનો time મલ્યો .

પરીવાર જનોના જોડે સંપર્ક વધ્યો .

Lockdown એ સંયમ કેવી રીતે રખાય એ શિખવાડ્યું .

એક જ time એ vacation enjoy બી કર્યું અને કામ નું મહત્વ આપણી life મા શું છે એ બી સમજાવ્યું .

આમ ભલે બધા કહેતા “ I am very busy “.
આમ બધા busy પણ આમ સાવ નવરા.

બધા જ સમાન ,
ના કોઈ પૈસાદાર , ના કોઇ middle class

ગરીબ પર ..... નથી લખવું .....કારણ કે એ લોકોની દશા ખરાબ છે.
અત્યારે મોટા ભાગના બેરોજગાર છે.

કોઈ ઊંગયા કરે , તો કોઈ જીવ્યા કરે.

Pollution ઓછુ થયું, તો Himalaya બી Jalandhar થી જોયું .

વાહનોના શોર બકોરમા જે કુદરત ક્યાંક સંતાઈ ગઈ તા.... એ પાછી બહાર આવી ગઈ.

હા આમ બધુ ગયું, પણ “ ज़िंदगी तो रुकने का नाम नहीं .... वो तो बस चलती हि जाती..... चलती हि जाती है....”

સૌથી વ્યસ્ત શહેર ..... એ બી આજે થમી ગયું.

આ કુદરત છે ભાઈ, એ કાંઈ બી કરી શકે છે.

આમ લોકો કહેતા ... “ આના વગર કામ અટકી જશે..... !!
આ નઈ હોય તો શું થશે? “

હવે એવું છે કે બધા વગર... બધુ જ ચાલી શકે ...
જીવન પણ .

~ Jill शाह

Gujarati Blog by Jill Shah : 111455671
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now