ઘણા લોકો સ્ત્રીઓ ને મંદબુદ્ધિ કહી તેના પર મૂર્ખતા ભર્યા જોકસ બનાવે છે મજાક ઉડાડે છે કહે છે કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાની એ હોઈ છે પણ આ જ સ્ત્રી પોતાની પગ ની પાની પર આખા ઘર ની જવાબદારી નો ભાર ઉચ્કે છે,બાળક ને જન્મ આપી ને તને ભણાવી ગણાવીને મોટો કરે છે,તમાર ઘર ને સજાવે છે,તમારા મા બાપ ની સેવા કરે છે,તમને સમાજ માં માથું ઊંચું કરી ને ઊભા રેવા લાયક બનાવે છે,સ્ત્રી મંદબુદ્ધિ નથી હોતી એને મંદબુદ્ધિ કેનારા જ મંદબુદ્ધિ હોઈ છે, એક સ્ત્રી પોતાનું ઘર ,માં બાપ,પોતાના સપના બધું જ ત્યાગ કરી ને તમારું બધું જ આપનાવે છે શું એટલે જ લોકો સ્ત્રી ને મંદબુદ્ધિ કહે છે?.....Mn ❤️
#મંદબુદ્ધિ