લોકો મને મંદબુદ્ધિ કહે...
કારણે કે હૃદય ની સાચી લાગણીઓ થી કામ કરૂં છું...
મગજ ને મંદ ગતિએ જ આગળ વધરું છું...
અને એ પણ સત્ય જે કે મારી આ આદત થી...
કેડલાક બુદ્ધિશાળી લોકો આપને બેવકૂફ પણ બનાવી ગયા છે..
પણ રહેવા દો કે સાહેબ આજે નહિ તો કાલે આવાના તો આપણી જોડે જ..
#મંદબુદ્ધિ