Gujarati Quote in Poem by kittu

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મંદબુદ્ધિ

"મંદબુદ્ધિ "એવું કહી લોકો ચીડવતા
નિત નવા ઉપનામ તેને સૌ આપતા...

કોણ જાણી શકયું એની બુદ્ધિ ક્ષમતા
સામાન્ય માનવીથી તો સાવ જુદા...

"જન્મથી નહોતી એવી" થતી એવી ચર્ચા
અજાણ્યા નરાધમોએ કરી આ દશા...

પીંખાયું મન ને , ન રુંઝાયા અસહ્ય ઘા
વિચારતી રહી શાની મળી સજા...

સમય જતાં બદલાઈ એની મનોદશા
સૌ ઉત્તમને મંદબુદ્ધિ કહેતા થયાં...
kittu

Gujarati Poem by kittu : 111455130
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now