Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુજરાતમાં લોકડાઉનમાં મોટી છૂટછાટ જાહેર કરતા મુખ્યમંત્રી રૂપાણી : રાજ્યમાં દુકાનદારો માટે ઓડ- ઇવન પદ્ધતિ બંધ : દુકાનો સાંજે ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે : બેંકો પણ સંપુર્ણ ચાલુ થશે : AMTC બસ 50 ટકા મુસાફરો સાથે ચાલુ કરાશે: માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવું પડશે

અનલોક 1 માં કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય કોઈ પણ છૂટછાટ નહીં, નવા ઝોન કાલે જાહેર કરાશે : સમગ્ર ગુજરાતમાં એસટી બસો દોડાવાશે : કંટેનમેન્ટ ઝોનમાં છૂટછાટ અંગે કાલે જાહેરાત : ફોર વ્હીલરમાં 1+2 અને ટુવ્હીલર પર હવે 2 લોકોની સવારીની છૂટ : સચિવાલય પણ સોમવારથી સંપુર્ણ ચાલુ થશે

Gujarati News by બાબા સત્સંગી : 111454946
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now