તારું કોઈ એક ચોક્કસ સરનામું દઈ દે
બની શકે તો એવું એક નજરાણું દઈ દે
વાત કરવા ઈચ્છું હું જ્યારે
બે ઘડી વાત કરી શકું
અહીં કોણ પૂછે છે મુજને
બસ તું તારુ સ્મિત દઈ દે
મન માં જ્યારે તારું સ્મરણ થાય
આંખો સમક્ષ તું પ્રગટ થાય....
ઓ કાન્હા...જપુ જ્યારે તારું નામ
તું બસ દર્શન દઈ દે.....ઓ કાન્હા...
🙏 જય દ્વારકાધીશ 🙏