Gujarati Quote in Thought by Daxa Parmar Zankhna.

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા દોસ્તએ એકવાર મને પૂછ્યું ,"મારી એહમીયત શુ છે તારા જીવનમાં? કેટલી જરૂર છે તને મારી"?
તો મેં એને કહ્યું," જેટલી જરૂર મને ઓક્સિઝનની છે ,એટલી જરૂર મને તારી છે.ક્ષણ વાર પણ ન જીવી શકું."

ઝંખના

Gujarati Thought by Daxa Parmar Zankhna. : 111454783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now