વ્યક્તિ ની પૈસા ની કે અનાજ ની જરૂર હોય છે પણ
ક્યારેક એવું પણ બને કોય ને માત્ર આપણા બે સારા
શબ્દો ની જ જરૂર હોય
કોય ને માત્ર આપણા સાથ ની જરૂર હોય
કોય ને માત્ર આપણાપ્રેમ ની જરૂર હોય
કોય ને માત્ર આપણી સ્મીત ની જરૂર હોય
એક્ વ્યક્તિ ને બીજી વ્યક્તિ ની મદદ ની જ જરૂર હોઈ છે
"જરૂરીયાત " બધાને હોઈ જ છે
પણ "મંદ " શબ્દ સેજ પણ ગમે તેવો નથી.
બાકી આપડે આપવા કોણ? જરૂરિયાત મંદ ને...?????
#જરૂરિયાતમંદ