જયારે યાદ કરું છું ભુતકાળને, શું મહોબત હતી કે નીભાવી હશે કોઈ દુશ્મની અમારાથી , હજું સુધી એ સદમો અમોને યાદ આવે છે કે રદયની ગતી ધીમી પડીજાય છે, આંખો ભરાઈ અશ્રુની ધારો રેલાય છે, કહેવાય છે કોઈ પરાયા પરેશાન કરે તો ગુસ્સો આવે, અને કોઈ પોતાના પરેશાન કરે તો રદય ભરાઈ જાય છે.