ક્યારેક માફી માંગી લેવાની તો ક્યારેક માફી આપી દેવાની..
રોજેરોજ શું એકની એક માથાકૂટ કરવાની..
થોડી ટેવો બદલી નાખવાની તો થોડી ટેવો સ્વીકારી લેવાની..
રોજેરોજ શું એકની એક ફરિયાદ કરવાની..
રહેવાતું નથી જેનાથી એક પળ પણ..
આનાથી વળી દૂર જવાની શું વાત કરવાની..
#દ્રષ્ટિ