દરેક છે મુસાફર
પોતાની મંજિલના
દરેક ને સઘષૅ
પોતાના જ રસ્તામા
દરેક મન ઈચ્છા
પહોચવુ મંજિલ
દરેક ને વિશ્વાસ
મળશે મને સાચ
દરેક ને અળગા
રહેવાશે નો ડર
દરેક ને રસ્તાની
સત્યતા પર શકા
દરેક ને ગમે
મજિલ નો મુકામ
દરેક સાથી ઈચ્છે
પ્રતિસ્પધી ના ચાહે
દરેક ને મનમા
ઝટ મારે પામવુ
દરેક કદી નહી
વિજેતા મજિલ નો
દરેકે અમુક જ
અટલ યોધ્ધા હોય
દરેકમાથી તમે
બનો ખાસ શુભેચ્છા
#સહજ