#જરૂરિયાત ભલે ના હોય અત્યારે મારી,
કોઈક સાંજે, યાદ જરૂર કરીશ તું...
દરિયા ની ઓટ જોઈને, ના વિચાર કે દરિયો ખાલી થઈ ગયો,
સાત ડગલાં આગળ આવા, એણે ખાલી બે ડગલાં પાછા લીધા છે,
દરિયા પર મસ્તી કરતા , આ ઘૂઘવતા મોજાંઓ ને જો,
કિનારે પહોંચવા ના, સપનાં... એણે પણ જોયા છે...
જો, આ કિનારો ફક્ત તારી રાહ જોઈ રહ્યો છે,
ક્ષિતિજ ને પેલે પાર થી, બસ... તું ધસમસતી દોડી આવ...
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૩૦ મે ૨૦૨૦
#જરૂરિયાતમંદ