#જરુરિયાતમંદ
જરૂરિયાતમંદ કોણ નથી?
જરૂરિયાત દરેક વ્યક્તિ ની અલગ અલગ હોય શકે છે. કોઈ ને સત્તા ની, કોઈ ને પ્રતિષ્ઠા ની, કોઈ ને પદ ની, કોઈ ને ઊંચાઈ ની, કોઈ ને પૈસા ની, કોઈ ને શાંતિ ની, કોઈ ને સુખ ની. ગમે તેટલો પૈસાદાર, પ્રતિષ્ઠા વાન વ્યક્તિ પણ જ્યારે ભગવાન સામે ઊભો રહે ત્યારે માંગે જ છે .
આ બધા કરતા તમને નથી લાગતું કે કોઈ એક વસ્તુ જેની બધાને જરૂર છે એ છે 'પ્રેમ' , સહાનુભૂતિ.
પણ એની શરત છે એ પેહલા વહેંચવો પડે તો આપણને મળે.