કોઈ એટલું બધું જરૂરિયાતમંદ નથી..
કે આપણી Publicity નો ભોગ બને..
કોઈ ને મદદ કરવા ઈચ્છો તો દિલ થી કરો...દેખાડવા માટે નહીં..
જરૂર દરેક સમય એ બધા ને પડે છે...
ભગવાન થી મોટો કોઈ દાની નથી...
જો કોઈ ને કઈ આપી શકો તો આપજો..
પણ કોઈ નું અપમાન ના કરતા...
#જરૂરિયાતમંદ