Gujarati Quote in Poem by AARZU KATHIRIYA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુનિયા આખી જરૂરિયાતમંદ છે.

ન ચાલે માછલીને પાણી વિના ,
કે ન ચાલે વૃક્ષને જળ વિના

ન ચાલે આ જગતમાં એક બીજા ની જરૂરિયાત વિના,

ન ચાલે સૃષ્ટિને સૂરજ વિના,
ન ચાલે આ દેહ ને શ્વાસ વિના,

ન ચાલે આ જગતમાં એકબીજાની જરૂરિયાત વિના,

બધું જ છે અધૂરું એકબીજા વિના,
પછી હોય ભલે કોઈ વસ્તુ કે સબંધ ભીના
#જરૂરિયાતમંદ

- આરઝુ

Gujarati Poem by AARZU KATHIRIYA : 111454145
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now