જિંદગી તું હસ જરા selfie..લેવી છે તારી સાથે...
ગમે તેટલા sorrow આપે તો પણ..smile કરવી છે તારી સાથે...
walk પણ કરવું છે એ જ road પર..ઠોકર પણ ખાવી છે તારી સાથે...
ગમે તેટલા troubles આવે તો પણ..travelling કરવું છે તારી સાથે....
મૂકી ને મને એકલા આ સફર માં ક્યાં જઈશ તું જિંદગી...
live હઉં કે dead થઈ જઉં તો પણ રહેવું છે તારી સાથે...
ઓ જિંદગી તું હસ ને હવે જરા
selfie..લેવી છે તારી સાથે...