આ દુનિયા માં દરેક વ્યક્તિ #જરૂરીયાતમંદ છે.
કોઈ ને સારા શિક્ષણ માટે સારા ગુરુ ની જરૂરીયાત,
તો કોઈને પૈસા કમાવા માટે યોગ્ય નોકરી કે ધંધાની ,
તો કોઈ કોઈને ને પ્રેમ ની, તો વળી કેટલાક ભાગ્યશાળી ઓને નફરત( ગ્રીણા )ની પણ જરૂરીયાત હોય છે....
#જરૂરીયાતમંદ તો દરેક છેજ તે જોવા વાળા ઉપર નિર્ભર કરે છે કે તે લોકોમાં કઈ જરૂરીયાત અભાવ જોવે છે.
હું પણ એક #જરૂરિયાતમંદ વ્યક્તિજ છું....ભાવિન