તમે અમારી જરુરીયાત ,ને અમે તમારા #જરુરીયાતમંદ .
પણ તમે એને મારી મજબુરી ના સમજો. કેમ કે જરુરીયાત મંદ જ વસ્તુ ની કિંમત સમજે છે. બાકિ જે ને જરુરીયાત નથી એ ભંગાર જેટલી જ કિંમત કરે છે....
હવે તમારા હાથ મા છે. તમારે અમુલ્ય બનવું કે . વિનામુલ્યે મલતી વસ્તુ....
kp__rocks