છો રહુ હુ છુપાઈ ને,
હાલ કોરોનાથી,ખુદથી કે ખુદાથી !!
મળી છે ઘડી ખુદ ને ઘડવાની , ખુદા ને મળવાની.
થઈ રહયો ભીતરથી હુ મસ્ત,જબરદસ્ત,
પરિશ્રમ છે સ્વનો સર્વથી કે સર્વથી સ્વનો
અસરગ્રસ્ત.
નવી છે યાત્રા ,નવો છે દોર જાણુ છુ તને,તુ છે
ચકોર....
છે શોર કોરોનાનો ચારેકોર,
થઈ રહ્યુ છે શ્રમિકોનુ જીવન ડામાડોળ,
રે ખુદા કેમ ના સુણે અશ્રુની પુકાર ચારેઓર
#માળો