Gujarati Quote in Blog by Kotak Sanket

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવી મજા પડે જો બાળપણ ફરી મળે...
લેપટોપ ની જગ્યા એ સ્કૂલ ની એ બેગ મળે...

વડાપાઉં,વેફર્સ ની જગ્યા એ મમ્મી ના હાથ ની ભાખરી મળે....
ગાર્ડન ને મોલ કરતાં પણ ઘરનાં ઓટલે રમતાં એ પગથિયાં મળે...

રીયુનિયન,વ્હોટસ નાં ડીપી નહિ પણ..
ભાઈબંધ/બેનપણી ની એ જૂની સ્માઈલ મળે...

ના ચિંતા ના ઉદાસી...ના રિસામણાં ના મનામણાં...
પોતાની જ દુનિયા માં જીવતાં જીવન ની એ પળ પાછી મળે...

કેવી મજા પડે જો બાળપણ ફરી મળે....

Gujarati Blog by Kotak Sanket : 111453582
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now