*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં કેટલાક લોકો આગામી 1 જૂનથી લોકડાઉન 5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે એવી વાતો ફેલાવી રહ્યા છે*. *આ વાતો માત્ર અફવા છે અને નાગરિકો આવી ખોટી અફવાઓથી દૂર રહે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે*